કડાણા ડેમની જળસપાટી 416 ફૂટ ઈંચે પહોંચી - At This Time

કડાણા ડેમની જળસપાટી 416 ફૂટ ઈંચે પહોંચી


મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલા કડાણા ડેમ માં આજે પાણી ની સપાટી 416 ફુટ ઈચ જોવા મલતી હતી.કડાણાબંધ માં પાણીની આવક 1.27,784 ક્યુસેક છે.જેની સામે કડાણા બંધ માંથી1,20.230 ક્યુસેક પાણી કડાણા ડેમ નાં દસ ગેટ પાંચ ફુટ ખોલી ને પાણી મહી નદી માં છોડાઈ રહ્યું છે.કડાણા બંધ માં બજાજસાગર બંધ માંથી પાણી છોડાતા બજાજસાગર નું પાણી ને કડાણા ડેમ નાં ઉપરવાસમાં થયેલા વરસાદને લીધે ને અનાસ નું પાણી ની આવક સારી જોવા મળે છે.કડાણા બંધ માં થી કડાણા હાઈડ્રો પાવર પ્રોજેક્ટ ને વીજ ઉત્પાદન માટે 20400 ક્યુસેક પાણી અપાઈ રહેલ છે ને વીજ ઉત્પાદન કરનાર ચાર વીજળી યુનિટ હાલ કાયૅરત જોવા મળે છે.કડાણા બંધ નું હાલ લાઈવ સ્ટોરેજ 1100,86.mçm છે.કડાણા બંધ માં પાણી ની આવક જોતાં કડાણા ડેમમાં હાલ પાણી નું સ્ટોરેજ 92,73 ટકા જોવાં મળે છે.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.