ભિલોડા આર.જે.તન્ના પ્રેરણા મંદિરમાં વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી.

ભિલોડા આર.જે.તન્ના પ્રેરણા મંદિરમાં વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી.


ભિલોડાની આર.જે.તન્ના પ્રેરણા મંદિરમાં વિશ્વ ગ્રાહક દિવસની ઉજવણી કરવામાં આવી.શાળાના તમામ વિધાર્થીઓને ગ્રાહક પોતાના અધિકારો અંગે જાગૃત થાય તે માટેની માહિતી આપવામાં આવી.શાળાના આચાર્ય રમણભાઈ પટેલે જણાવ્યું હતું કે ગ્રાહકોને પોતાના અધિકારોનો ખ્યાલ જ હોતો નથી.સરકાર પણ ગ્રાહકોના હિતો માટે વધુ સજાગ બની છે ત્યારે કાયદાનો લાભ સામાન્ય વ્યક્તિઓને પણ મળવો જોઈએ અને ગ્રાહકો પોતાના હક માટે સજાગ હોવા જોઈએ તેવી સમજ સમાજમાં પહોંચવી જોઈએ.સમગ્ર કાર્યક્રમનું આયોજન મુકેશભાઈ પટેલે કર્યું હતું.9879861009


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »