અરવલ્લી સાબરકાંઠા વિસ્તાર વરસાદ ધમાકેદાર ત્રીજી ઇનીગ ની શરૂઆત - At This Time

અરવલ્લી સાબરકાંઠા વિસ્તાર વરસાદ ધમાકેદાર ત્રીજી ઇનીગ ની શરૂઆત


અરવલ્લી સાબરકાંઠા વિસ્તાર વરસાદ ધમાકેદાર ત્રીજી ઇનીગ ની શરૂઆત.
આગળ બબ્બે વાર મુશળધાર પડેલા વરસાદે ગુજરાત ના ખેડૂતો પારાવાર નુકશાન કર્યું છે.તેમજ ગામડાઓમાં રોડ,ગરનારા,લાઈટ ના ઠાંભલા,મકાનો, અને ફૂટ પાઠ ઉપર સરનામા વગર ના માનવીઓની શું હાલત હસે.તે વિચારવું રહ્યું.
મોટા મોટા બંધ, નદી તળાવો બધાજ છલકાઈ ગયા છે.હજારો માનવીઓની પાણી ના પૂરથી મરણ પામ્યા અને પ્રભાવિત થયા છે,હજારો પશુઓ પુર માં તણાઈ ગયા ના અહેવાલો છે.ત્યારે આજે સવારથી જ વરસાદે ત્રીજા રાઉન્ડ ની શરૂઆત કરી છે ત્યારે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા માં મુશળધાર વરસાદ ને જગત ના તાત ની ખેતી ને પારાવાર નુકશાન થયું છે ત્યારે સરકારે ખેડૂતો ને સર્વે કરી ખેતી નુકશાની નું વળતર ચૂકવે તેવી લોક માંગ ઉઠી છે.
જવાન સિંહ ઠાકોર અરવલ્લી.


9638500650
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.