ગુજરાત હાઈકોર્ટે માં તા:-૨૩/૦૮/૨૦૨૪ ના રોજ એક વિજાપુર ગામ નો કેશ આવ્યો હતો જેમાં જાતિ વિસે અપમાનિત કરતા લોકો ને નામદાર જસ્ટિસ દ્વારા કડક વલણ અપનાવ્યું હતું - At This Time

ગુજરાત હાઈકોર્ટે માં તા:-૨૩/૦૮/૨૦૨૪ ના રોજ એક વિજાપુર ગામ નો કેશ આવ્યો હતો જેમાં જાતિ વિસે અપમાનિત કરતા લોકો ને નામદાર જસ્ટિસ દ્વારા કડક વલણ અપનાવ્યું હતું


ગુજરાત માં હમણાં ને હમણાં અનેક જિલ્લા માં અનુસૂચિત જાતિ ના લોકો પર અંર નવર અત્યાચારો ના બનાવ બનતા હોઈ છે વિજાપુર ખાતે રહેતા એક દલિત પરિવાર ના સભ્યો નું જીવન જીવવું હરામ કર્યું નાખ્યું હતું ગામ ના અમુક લોકો એ હાઇકોર્ટે માં કેશ ચાલો ને જસ્ટિસ સુશ્રી ગીતા ગોપી સાહેબ શ્રી દ્વારા ફરિયાદ ની આખી વાત સાંભળી ને સામા પક્ષે વકીલ ને પણ બરોબર ખખડાવ્યા હતા જેમાં મળતી માહિતી મુજબ ફરિયાદી ને પોતાના જ ગામ ના અમુક લોકો દ્વારા એટલી હદે હેરાન કરવામાં આવ્યા હતા કે એમના ઘર ની લાઈટ પાણી પણ બંધ કરાવી દીધું હતું વધુ માં ફરિયાદી ની ફરિયાદ પણ પોલીસે લેવાની ના પાડી હતી જેથી સાહેબ શ્રી દ્વારા પોલીસ વિભાગ ને પણ ખાસ સૂચના આપી હતી કે આવા લોકો ની મદદ કરવાનો કોઈ ફરક નથી ખરેખર મદદરૂપ થયું હોય તો આવા લોકો ને થાય તો ઈમાનદારી દેખાસે ભાઈ આમ કહી ને ગામ ના સભ્યો ને હાઇકોર્ટે માં બોલાવી સલાહ આપી હતી કે આવું કરવાનો કોઈ મતલબ નથી તમે એ કાસ્ટ માં જન્મ લીધો હોત તો તમને ખબર પડેત કે જ્યારે જાતિ પર કોઈ વાંધાજનક ટિપ્પણી કરે તો કેવું લાગે છે માટે આવતા મહિને ની ૨૭/૯/૨૪ સે વધુ સુનવાણી હાથ ધરાશે જોવાનું રહ્યું કે ગામ ના લોકો એક સમાન એક વિચાર બને છે કે જાતિ વાદ ચાલુ રાખે છે


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.