પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માંડવાના સ્ટાફ દ્વારા મતદાન જાગૃતિ કરાઈ
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માંડવાના સ્ટાફ દ્વારા મતદાન જાગૃતિ કરાઈ
ગઢડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માંડવાના સી.એચ.ઓ, સ્ટાફ નર્સ બહેનો દ્વારા મતદાન જાગૃતિ માટે હાથમાં મહેંદી નાખવામાં આવેલ. પ્રા.આ.કેન્દ્ર માંડવા હેઠળના મોટા ઉમરડા, જલાલપુર, ઢસા ગામ, રસનાળ જેવા ગામોમાં પણ ફિમેલ હેલ્થ વર્કર તથા આશા બહેનો દ્વારા હાથમાં મહેંદી મૂકીને મતદાન જાગૃતિ કરવામાં આવેલ.
પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
તસ્વીર એલ ડી જોગરાણા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.