રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડીંગમાં આગ લાગવા મામલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશરનું નિવેદન
રાજકોટમાં ધૂળેટીના પાવન પર્વે 14/03/2025ના રોજ એલાન્ટિસ બિલ્ડિંગમાં ભયંકર આગ લાગી હતી, આ દુર્ઘટનામાં 3 લોકોના કરુણ મોત નિપજ્યાં હતા,
3
જે મામલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણીએ નિવેદન આપતા જણાવ્યું હતુ કે, એટલાન્ટિસ્ટ બિલ્ડિંગમાં જે ત્રુટીઓ હતી તે અન્ય જગ્યાએ ન રહે તે માટેના પ્રયત્નો કરાશે,
છેલ્લા દસ વર્ષથી ફાયર NOC એટલાન્ટિસ બિલ્ડીંગમાં રિન્યુ કરાયું નહોતું જેની પણ તપાસ હાથ ધરાઈ
એટલાન્ટિસ બિલ્ડીંગમાં આગ બાદ ફરી 628 રહેણાંક બિલ્ડિંગમાં ચેકિંગ કરવામાં આવ્યું
જ્યારે 542 બિલ્ડીંગોમાં અલગ અલગ ત્રુટીઓ મામલે નોટિસ ફટકારવામાં આવી હતી.
ફાયર વિભાગમાં કર્મચારીઓની અછતને લઈને જણાવ્યું કે, કર્મચારીઓની જગ્યા ટૂંક સામયમાં ભરાઈ જશે
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
