લીલીયા મોટા મામલતદાર કચેરી ના આઉટ સોરસિંગ કર્મચારી ઓ હડતાલ પર ઉતર્યા - At This Time

લીલીયા મોટા મામલતદાર કચેરી ના આઉટ સોરસિંગ કર્મચારી ઓ હડતાલ પર ઉતર્યા


લીલીયા મોટા ની મામલતદાર કચેરી એ આઉટ સોરસિંગ કર્મચારી ઓ દ્વારા આવેદન પત્ર વિવિધ માંગણી ઓ જેવા સમાનકામ સમાન વેતન ના લાભો આપવા માં આવે અન્ય રાજ્યો ની જેમ આઉટસોર્સ કર્મચારી ઓ ને કાયમિક કરવા માં આવે પગાર પણ સરકારી કર્મચારી ઓ ની જેમ એક થિ પાંચ તારીખ માં થવો જોયી દર વર્ષે 1500/- રૂપિયા નો પગાર વધારો કર્મચારી ઓ નો પગાર સીધો કર્મચારી ના એકાઉન્ટ માં આવેતેમજ એજન્સી દ્વારા 15000/- રૂપિયા નું બિલ રજૂ થાય છે ને કર્મચારી ઓ ને નજીવી રકમ 8500/- રૂપિયા જ ચૂકવવા માં આવેસે આવી વિવિધ માંગણી ઓને લઈ ને આવેદન આપવા માં આવેલ અને આજ થી મામલતદાર કચેરી ના ગ્રાઉન્ડ માં કર્મચારી ઓ હડતાળ પર ઉતરેલ ત્યારે બાર થી આવતા અરજદારો ને ધર્મ ના ધક્કા થાય સે તો આ બાબતે સરકાર શ્રી યોગ્ય માંગણી ઓ સ્વીકારે તેવી અપેક્ષા સાથે આજ થી મામલતદાર કચેરી ની બહાર કર્મચારી ઓ હડતાલ પર ઉતરેલ છે તો આઉટ સોર્સ કર્મચારી ઓ ના પ્રશ્ન નો સરકાર દ્વારા યોગ્ય નિકાલ કરવામાં આવે તો હાલ જનતા ને પડતી અગવડતા દૂર થાય તેવું લાગી રહ્યું છે

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon