બાલાસિનોર : રૈયોલીથી લવરીયા જેઠોલી ને જોડતો ડામર રસ્તો મંજૂર કરવામાં આવ્યો - At This Time

બાલાસિનોર : રૈયોલીથી લવરીયા જેઠોલી ને જોડતો ડામર રસ્તો મંજૂર કરવામાં આવ્યો


વિશ્વના ત્રીજા નંબરનું અને દેશનું પ્રથમ નંબરનું ડાયનાસોર પાર્ક રૈયોલી ગામ મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના આઝાદીના 70 વર્ષ સુધી ડામર રસ્તાની માગણી રૈયોલી ગામના ગ્રામજનો કરી રહ્યા હતા પરંતુ બાલાસિનોર ના ધારાસભ્ય શ્રી માનસિંહ ચૌહાણ તેમજ પંચમહાલ લોકસભાના પૂર્વ સંસદ સભ્ય શ્રી રતનસિંહ રાઠોડ સાહેબ ને મહીસાગર જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ છત્રસિંહ કે ચૌહાણ દ્વારા ધારદાર રજૂઆત કરતા પૂર્વ સંસદ શ્રી ની ભલામણ થી 3: 7: 2022 ના રોજ પોતાના લેટર ઉપર ભલામણ લખી આપેલ હતી અને પોતે અંગત રસ લઈને ભલામણ કરી હતી જેને હાલના સંસદ સભ્ય શ્રી રાજપાલ સિંહ જાદવ સાહેબ તેમજ બાલાસિનોર ના ધારાસભ્ય શ્રી માનસિંહ ચૌહાણ સાહેબની ધારદાર રજૂઆતના પગલે રૈયોલીથી લવારીયા જેઠોલી ગામને જોડતો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં મંજૂર કરાવીને જોબ નંબર ફાળવી. ને 1.50 લાખ જેવી મતદાર રકમ આપવા બદલ ધારાસભ્યશ્રી તેમજ સંસદ સભ્ય શ્રી અને પૂર્વ સંસદ શ્રી નો છત્રસિંહ કે ચૌહાણ અને રૈયોલી ગામના ગ્રામજનો અને ગ્રામ પંચાયત પરિવાર ખુબ ખુબ આભાર માને છે

રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.