ખેડબ્રહ્મા નગરપાલિકા વોર્ડ નંબર -7 ના ભાજપ ના બે કોર્પોરેટરો નારાજ થતાં પદ ઉપરથી રાજીનામું આપ્યું. - At This Time

ખેડબ્રહ્મા નગરપાલિકા વોર્ડ નંબર -7 ના ભાજપ ના બે કોર્પોરેટરો નારાજ થતાં પદ ઉપરથી રાજીનામું આપ્યું.


ખેડબ્રહ્મા નગરપાલિકા વોર્ડ નંબર -7 ના ભાજપ ના બે કોર્પોરેટરો નારાજ થતાં પદ ઉપરથી રાજીનામું આપ્યું.

અન્નપૂર્ણા બેન સતિષભાઈ દિક્ષિત પાણી પુરવઠા ચેરમેન અને રણછોડભાઈ બચુભાઈ વસાવા બાગ બગીચા ચેરમેન ને પદ ઉપરથી ખેડબ્રહ્મા નગરપાલિકાના પ્રમુખશ્રી ને રાજીનામું આપ્યું.

ખેડબ્રહ્મા નગરપાલિકા વોર્ડ નંબર 1 થી 7 મા જનતાના પાણીનાં પ્રશ્નોનો હલ ન થતાં ખેડબ્રહ્મા નગરપાલિકા પાણી પુરવઠા ના કર્મચારીઓ અને ખેડબ્રહ્મા નગરપાલિકાના ચીફ ઓફિસર ને વારંવાર રજૂઆત ટેલિફોનિક,
લેખિત કરી હોવા છતાં પ્રશ્નોને હલ ન કરતા પદ ઉપરથી રાજીનામું આપ્યું.

રિપોર્ટર કુંજન દિક્ષિત ખેડબ્રહ્મા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon