ખેડા જીલ્લાના નડિયાદ ટાઉન પો.સ્ટે. ના ઘરફોડ ચોરીના નાસતા ફરતા આરોપી/સીકલીગર ગેંગના સાગરીતને ઝડપી પાડતી વેરાવળ સીટી પોલીસ* 🚨 - At This Time

ખેડા જીલ્લાના નડિયાદ ટાઉન પો.સ્ટે. ના ઘરફોડ ચોરીના નાસતા ફરતા આરોપી/સીકલીગર ગેંગના સાગરીતને ઝડપી પાડતી વેરાવળ સીટી પોલીસ* 🚨


🚨 *ખેડા જીલ્લાના નડિયાદ ટાઉન પો.સ્ટે. ના ઘરફોડ ચોરીના નાસતા ફરતા આરોપી/સીકલીગર ગેંગના સાગરીતને ઝડપી પાડતી વેરાવળ સીટી પોલીસ* 🚨

💫જુનાગઢ રેન્જ *આઇ.જી.પી શ્રી મયંકસિંહ ચાવડા સાહેબ તથા ગીર સોમનાથ જીલ્લા ઇન્ચા. પોલીસ અધિક્ષક શ્રી શ્રીપાલ શેષમા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી વી.આર.ખેંગાર સાહેબ* નાઓએ ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા જીલ્લાના પોલીસ અઘિકારીઓને સુચના આપેલ હોય જે અનુસંધાને
💫વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના *પોલીસ ઇન્સ્પેકટર શ્રી એસ.એમ.ઇશરાણી* નાઓના માર્ગદર્શન હેઠળ વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના *સર્વેલન્સ સ્ટાફના પો. સબ ઇન્સ. શ્રી એ.સી.સિંધવ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો* વેરાવળ સીટી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન *પો. સબ ઇન્સ. શ્રી એ.સી.સિંધવ* નાઓને મળેલ બાતમી હકીકત આધારે *ખેડા જિલ્લાના નડિયાદ ટાઉન પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૪૦૪૬૨૩૦૦૬૧/૨૦૨૩ આઇપીસી ક.૪૫૭, ૩૮૦, ૧૧૪* મુજબના ગુનાના કામે નાસતા ફરતા આરોપીને પકડી પાડી સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

💫 **પકડાયેલ આરોપી-*
અજીતસીંગ સોનસીંગ સરદાર ઉવ-૨૩, ધંધો.પ્લા.ના વાસણ વેચવાનો તથા ભુંડ પકડવાનો, રહે-મુળ-વેરાવળ, રીંગરોડ, ગુરૂદ્વારા પાછળ, હાલ રહે. આણંદ, બોરસદ ચોકડી, એકતા નગર

💫 **આરોપીનો ગુન્હાઇત ઇતિહાસ-**
(૧)નડીયાદ ટાઉન પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૪૦૪૬૨૧૦૪૩૯/૨૧ આઇપીસી ક.૩૮૦, ૪૫૪, ૪૫૭, ૧૧૪ મુજબ

💫 **કામગીરી કરનાર ટીમ-* વેરાવળ સીટી પો.સ્ટે.ના પો. ઇન્સ. શ્રી એસ.એમ.ઇશરાણી નાઓના માર્ગદર્શન હેઠળ વેરાવળ સીટી પો.સ્ટે.ના PSI શ્રી એ.સી.સિંધવ તથા એ.એસ.આઇ. દેવદાનભાઇ માણંદભાઇ તથા વિપુલસિંહ રામસીંગભાઇ તથા પ્રતિપાલસિંહ ગીગાભાઇ તથા મેરામણભાઇ બિજલભાઇ તથા પો. હેડ કોન્સ. મયુરભાઇ મેપાભાઇ તથા અનિરૂધ્ધસિંહ જશવંતસિંહ તથા વિશાલભાઇ પેથાભાઇ તથા પો. કોન્સ. પ્રદિપસિંહ વાલાભાઇ તથા પ્રવિણભાઇ હમીરભાઇ તથા જયેશભાઇ બાલુભાઇ તથા રોહિતભાઇ જગમાલભાઇ તથા સુનિલભાઇ બાલુભાઇ નાઓ આ કામગીરીમાં જોડાયેલ હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon