મહુવા તાલુકાના સેદરડા ગામે શ્રી સેદરડા કેન્દ્રવતી શાળા આજરોજ તારીખ 28/2/2025ના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં દીપ પ્રાગટ્ય સેદરડા ગામના સરપંચ ચેતનસિંહ ગોહિલ અને આચાર્ય પ્રવીણ ચૌહાણ અને જિલ્લા પંચાયત સદસ્યની હાજરીમાં વિજ્ઞાન શાળા ખુલ્લી મુકવામાં આવી અને જેમાં વિદ્યાર્થીઓને 43 વિજ્ઞાનના પ્રયોગો રજુ કર્યાં અને કેન્દ્રવતી શાળા ,સેદરડા કન્યાશાળા તેમજ વિવેકાનંદ વિદ્યાલય વાઘવદરડા પ્રાથમિક શાળાના બાળકો એ પ્રદર્શન કરવા અને જોવામાં ભાગ લીધો હતો

આ પ્રકારના તમામ સમાચાર માટેે