સુલતાનપુર (વડ) ગામનું મેરેથોન દોડ માં પ્રથમ નંબર આવા થી ગોલ્ડ મેડલ મળતા જ ગામ અને તાલુકા નું ગૌરવ વધાર્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/y21dn4srmwfqog6t/" left="-10"]

સુલતાનપુર (વડ) ગામનું મેરેથોન દોડ માં પ્રથમ નંબર આવા થી ગોલ્ડ મેડલ મળતા જ ગામ અને તાલુકા નું ગૌરવ વધાર્યું


ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનું વડનગર તાલુકા નું સુલતાનપુર ગામ નું ગૌરવ જેમાં જે.સી.આઈ કલોલ ખાતે યોજાયેલ તારીખ 22/01/2023 ના રોજ મેરેથોન દોડ નું આયોજન કરેલ હતું તેમાં વડનગર તાલુકાના સુલતાનપુર ગામની ઠાકોર જશોદાબેન છનાજી 9 કિલોમીટર દોડમાં પ્રથમ નંબર લાવી ગોલ્ડ મેડલ મેળવેલ છે તે બદલ વડનગર તાલુકા અને સુલતાનપુર ગામનું ગૌરવ વધારવા બદલ આભાર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]