મહુવા યાર્ડમાં લાલ ડુંગળી ની આવક બંધ કરાઇ! - At This Time

મહુવા યાર્ડમાં લાલ ડુંગળી ની આવક બંધ કરાઇ!


મહુવા યાર્ડમાં લાલ ડુંગળી ની આવક બંધ કરાઇ!

મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની ધુમ આવક થઈ રહી છે. ગઈ કાલે 1 લાખ ગુણીનું બેલેન્સ હોવાથી લાલ ડુંગળીની આવક બંધ કરવામાં આવેલ. નવી જાહેરાત ન કરાય ત્યાં સુધી આવક બંધ કરાવામાં આવેલ છે. ખેડૂતોને ડુંગળી વેચાણ અર્થે યાર્ડમાં ન લાવવા સુચન કરવામાં આવેલ છે. લાલ ડુંગળીની આવક તા.5/1/25 ને રવિવારે સાંજે 4 કલાકથી લેવામાં આવશે. જેની ખેડુતભાઈઓ તથા કમીશન એજન્ટઓએ નોંધ લેવી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.