બોટાદ જિલ્લાના અગ્રતા ધરાવતા કાર્ડધારકોને માહે.ઓગષ્ટ,૨૦૨૨ માં કુલ રૂ.૧,૧૧,૨૮૫/- જેટલા સીંગ તેલના ૧ લીટરના પાઉચની ફાળવણી કરવામાં આવી

બોટાદ જિલ્લાના અગ્રતા ધરાવતા કાર્ડધારકોને માહે.ઓગષ્ટ,૨૦૨૨ માં કુલ રૂ.૧,૧૧,૨૮૫/- જેટલા સીંગ તેલના ૧ લીટરના પાઉચની ફાળવણી કરવામાં આવી

તા.૬ : નિયામકશ્રી, અન્ન, નાગરિક પુરવઠાની કચેરી, ગાંધીનગર દ્વારા બોટાદ જિલ્લાના અંત્યોદય (AAY) અને બી.પી.એલ ( BPL) તથા NFSA અગ્રતા ધરાવતા કુટુંબોને ( PHH અટલે કે NFSA-APL-1-2 ) કાર્ડધારકોને માહે.ઓગષ્ટ, ૨૦૨૨ માં કાર્ડ દિઠ ૧ લીટર સીંગ તેલ પ્રતિ લીટર રૂ.૧૦૦/- ના રાહતદરે વિતરણ કરવા માટે બોટાદ જિલ્લાને કુલ રૂ.૧,૧૧,૨૮૫/- જેટલા સીંગ તેલના ૧ લીટરના પાઉચની ફાળવણી કરેલ છે તેમ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી પી.એમ. રાઠોડ, બોટાદ તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »