અમરેલી જિલ્લા ભરમાં મતદાર યાદીની શ્રેઠ કામગીરી બદલ બગસરા મામલતદાર ભીંડી ને સન્માનિત કરાયા
અમરેલી જિલ્લાના બગસરા મામલતદાર પ્રશાંતકુમાર ભીંડી દ્વારા જિલ્લા ભરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત સારી કામગીરી થતા અમરેલી કલેકટર દ્વારા બગસરા મામલતદાર પી.એ.ભીંડી ને સન્માન પત્ર અર્પણ કરી સન્માનિત કરાયા
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા
+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે
