રવિપાર્ક સોસાયટી ના સ્ક્રેટરી હર્ષદભાઇ ને જન્મ દિવસ ની શુભેરછા 







જન્મ દિવસ ની શુભેરછા
વધતા જતા દરેક દિવસે તમારી સફળતા, તમારું જ્ઞાન અને તમારી ખ્યાતિ વૃધ્ધી પામો,
અને સુખ સમૃદ્ધિ ની બહાર આપના જીવનમાં નિત્ય આવતી રહે..
આપને વિશાળ આયુષ્ય લાભો,
આજ જન્મદિવસ ની અગણિત શુભેચ્છાઓ
દિપક સોલંકી
9723335736
આ પ્રકારના તમામ સમાચાર માટેે
