ચોમાસા દરમિયાન હરણાવ જળાશય યોજના નજીકના ગામો માટે તાકીદ હરણાવ જળાશય યોજના હરણાવ નદી ઉપર બાંધવામાં અવેલ છે. હરણાવ નદી વિજયનગર તાલુકાના વણધોલ,સરસવ, રાજપુર કંથારીય, ચંદવાસ કૈલાવા,ખોખર, વિગેરે ગામોથી પસાર થાય છે. આગામી ચોમાસા-૨૦૨૪ દરમ્યાન હરણાવ જળાશય યોજનામાં આર. એલ. ૩૩૨.૦૦ મીટર સુધી પાણી ભરવામાં આવનાર છે. આથી ડુબ વિસ્તારમાં આવતા ઉપરોકત ગામો સુધી પાણી ભરાશે તદઉપરાંત ડેમમાંથી પાણી છોડવામાં આવતા હેઠવાસમાં આવેલ, બંઘણા, અભાપુર મતાલી વિરપુર, આતરસુંબા, અંદ્રોખા(આશ્રમ) ખેડાસણ(ખેડાસણકંપા) લાદીવાડા,આંત્રી (આંત્રી કંપા ડુંગરી (ડુંગરીકંપા) અને પરોસડા, તેમજ ખેડબ્રહ્મા તાલુકા નાકા, કલોલ, શીલવાડ, સાગરાકંપા, વાંધાકંપા તેમજ ખેડબ્રહ્મા શહેર વિસ્તારમાં નદીમાં પુર આવવાની શક્યતા છે. આથી ઉપરોકત ગામોના કેમ વિસ્તારની નદી અને નદીકાંઠાના વિસ્તારમાં અવરજવર કરવી નહીં. તથા પોતાના ઢોર - ઢાંખરને પ્રવેશવા દેવા નહી તેમજ નદીના પાણીમાં પ્રવેશવું નહીં. આવા ગેરકાયદેસર પ્રવેશને કારણે અકસ્માત થવાની સંભાવના છે, જેની સંબંધીત વિસ્તારની જનતાએ નોંધ લેવા સાબરકાંઠા સિંચાઇ વિભાગ, હિંમતનગરની એક અખબારી યાદી જણાવ્યું છે. - At This Time

ચોમાસા દરમિયાન હરણાવ જળાશય યોજના નજીકના ગામો માટે તાકીદ હરણાવ જળાશય યોજના હરણાવ નદી ઉપર બાંધવામાં અવેલ છે. હરણાવ નદી વિજયનગર તાલુકાના વણધોલ,સરસવ, રાજપુર કંથારીય, ચંદવાસ કૈલાવા,ખોખર, વિગેરે ગામોથી પસાર થાય છે. આગામી ચોમાસા-૨૦૨૪ દરમ્યાન હરણાવ જળાશય યોજનામાં આર. એલ. ૩૩૨.૦૦ મીટર સુધી પાણી ભરવામાં આવનાર છે. આથી ડુબ વિસ્તારમાં આવતા ઉપરોકત ગામો સુધી પાણી ભરાશે તદઉપરાંત ડેમમાંથી પાણી છોડવામાં આવતા હેઠવાસમાં આવેલ, બંઘણા, અભાપુર મતાલી વિરપુર, આતરસુંબા, અંદ્રોખા(આશ્રમ) ખેડાસણ(ખેડાસણકંપા) લાદીવાડા,આંત્રી (આંત્રી કંપા ડુંગરી (ડુંગરીકંપા) અને પરોસડા, તેમજ ખેડબ્રહ્મા તાલુકા નાકા, કલોલ, શીલવાડ, સાગરાકંપા, વાંધાકંપા તેમજ ખેડબ્રહ્મા શહેર વિસ્તારમાં નદીમાં પુર આવવાની શક્યતા છે. આથી ઉપરોકત ગામોના કેમ વિસ્તારની નદી અને નદીકાંઠાના વિસ્તારમાં અવરજવર કરવી નહીં. તથા પોતાના ઢોર – ઢાંખરને પ્રવેશવા દેવા નહી તેમજ નદીના પાણીમાં પ્રવેશવું નહીં. આવા ગેરકાયદેસર પ્રવેશને કારણે અકસ્માત થવાની સંભાવના છે, જેની સંબંધીત વિસ્તારની જનતાએ નોંધ લેવા સાબરકાંઠા સિંચાઇ વિભાગ, હિંમતનગરની એક અખબારી યાદી જણાવ્યું છે.

ચોમાસા દરમિયાન હરણાવ જળાશય યોજના નજીકના ગામો માટે તાકીદ
હરણાવ જળાશય યોજના હરણાવ નદી ઉપર બાંધવામાં અવેલ છે. હરણાવ નદી વિજયનગર તાલુકાના વણધોલ,સરસવ, રાજપુર કંથારીય, ચંદવાસ કૈલાવા,ખોખર, વિગેરે ગામોથી પસાર થાય છે. આગામી ચોમાસા-૨૦૨૪ દરમ્યાન હરણાવ જળાશય યોજનામાં આર. એલ. ૩૩૨.૦૦ મીટર સુધી પાણી ભરવામાં આવનાર છે. આથી ડુબ વિસ્તારમાં આવતા ઉપરોકત ગામો સુધી પાણી ભરાશે તદઉપરાંત ડેમમાંથી પાણી છોડવામાં આવતા હેઠવાસમાં આવેલ, બંઘણા, અભાપુર મતાલી વિરપુર, આતરસુંબા, અંદ્રોખા(આશ્રમ) ખેડાસણ(ખેડાસણકંપા) લાદીવાડા,આંત્રી (આંત્રી કંપા ડુંગરી (ડુંગરીકંપા) અને પરોસડા, તેમજ ખેડબ્રહ્મા તાલુકા નાકા, કલોલ, શીલવાડ, સાગરાકંપા, વાંધાકંપા તેમજ ખેડબ્રહ્મા શહેર વિસ્તારમાં નદીમાં પુર આવવાની શક્યતા છે. આથી ઉપરોકત ગામોના કેમ વિસ્તારની નદી અને નદીકાંઠાના વિસ્તારમાં અવરજવર કરવી નહીં. તથા પોતાના ઢોર - ઢાંખરને પ્રવેશવા દેવા નહી તેમજ નદીના પાણીમાં પ્રવેશવું નહીં. આવા ગેરકાયદેસર પ્રવેશને કારણે અકસ્માત થવાની સંભાવના છે, જેની સંબંધીત વિસ્તારની જનતાએ નોંધ લેવા સાબરકાંઠા સિંચાઇ વિભાગ, હિંમતનગરની એક અખબારી યાદી જણાવ્યું છે.

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.