અરવલ્લી જિલ્લાના ભિલોડા હાથમતી નદીમાંથી ખનીજ માફિયા ખુલ્લે આમ રેત ખનન કોની રહેમ દ્રષ્ટિ???
અરવલ્લી જિલ્લાના ભિલોડા નું તંત્ર જાણ કે અજાણ અરવલ્લી જિલ્લા ખાણ ખનીજ વિભાગ ની રહેમ નગર હેઠળ ખનીજ માફી ઓ ફાલ્યા ફાલ્યા છે??? એવું જનતા માં ગણગણાટ થતો જોવા મળ્યો હતો ભિલોડા હાથમતી નદી ધોળા દિવસે રેતી કાંકરા નુ ટ્રેક્ટર ભરાયા ના દ્રશ્ય કેમેરામાં કેદ થયા હોય ત્યારે રાત ની તો વાત જ ન થાય શું આ ટ્રેક્ટર પરમિશન લઈને ભરાય છે કે પછી રામ ભરોસે??? એ તંત્રનો વિષય હોય ત્યારે તંત્ર સફાળુ જાગે તે જરૂરી અરવલ્લી જિલ્લા તંત્ર ઊંઘતું રહે અને ગાંધીનગરની ટીમ ત્રાટકે તો નવાઈ નહીં.
જવાન સિંહ ઠાકોર
બ્યુરો ચીફ મોડાસા,અરવલ્લી.
મો.9638500650
9638500650
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.