*અરવલ્લી ભિલોડા બ્રહ્મપુરી ગૌચર માં દબાણ કર્તા ઓ ગ્રામ જનો ને ધમકી આપતા જીલ્લા પોલીસ વડા,જિલ્લા કલેકટરને આવેદન આપી ફરિયાદ ની ગુ હાર*
*અરવલ્લી ભિલોડા બ્રહ્મપુરી ગૌચર માં દબાણ કર્તા ઓ ગ્રામ જનો ને ધમકી આપતા જીલ્લા પોલીસ વડા,જિલ્લા કલેકટરને આવેદન આપી ફરિયાદ ની ગુ હાર* ગ્રામ જનો એ દોઢ માસ અગાઉ ગૌચર માં રોડ ના બનાવવા લગત તંત્ર ને ફરિયાદ કરેલ ત્યાર બાદ ગયા રવિવાર ના રોજ કામ ચલુથતા મોડાસા ના પત્રકારો ને કવરેજ માટે બોલાવતા આ માથાભારે કોન્ટ્રાકટર નો મિલીભગત પોતાને મોટી ટોપ ની ઓળખ આપનાર ભિલોડા ના પત્રકારે મોડાસા ના ત્રણ પત્રકારો ને ખુલ્લી ધમકી આ આપેલ તેનું વિરુદ્ધ માં પણ ફરિયાદ નોંધવાની .તેમજ રસ્તા ની અદાવત માં ગામના ચાર માથાભારે ઈસમો ને ગામના આગેવાનો, જનતા ને ખુલ્લી ધાક ધમકીઓ આપતા ખોટી રીતે દબાણ કરી ,રાજકીય વર્ગ ધરાવતા માથાભારે તત્વોએ ફોન કરી ખૂન કરી દેવાની ધમકી આપતા અરાવવલી જિલ્લા પોલીસ વડા, અરવલ્લી જિલ્લા કલેકટરને લેખિત ફરિયાદ નોંધાવી. મોડાસા તાલુકાના બ્રહ્મપુરી ગ્રામજનોએ ગેરકાયદેસર થતા રસ્તાને રોકવા અનેક રજૂઆત કરી હોવા છતાં રાજકારણના સાથ સહકારથી બ્રહ્મપુરી ગામના માથાભારે, જનની સ્વભાવના લોકોએ ગ્રામજનોને મારી નાખવાની ધમકી આપી હતી. જેના અનુસંધાને અરવલ્લી જિલ્લા પોલીસ વડા, કલેકટર અરવલ્લીને આવેદન આપીરજૂઆત કરી હતી. ગામ લોકોના જણાવ્યા અનુસાર અમોના ખેતરે જતી બેન દીકરીઓને આ માથાભારે તત્વો દ્વારા ઉપાડી લેવાની પણ ધમકી આપેલ છે ત્યારે જો આ લુખ્ખા તત્વો સામે કાર્યવાહી નહીં કરવામાં આવી અને ગામમાં કોઈપણ બનાવ બનશે તો સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે તેવું આજરોજ અરવલ્લી જિલ્લા સેવા સદન ખાતે નિવેદન આપ્યું હતું. મોટા રાજકારણની વગ ધરાવતા આ ઈસમો કોઈપણ સમયે ગામના નાગરિકને ઈજાઓ તેમજ મોટી હાની સર્જે એ પહેલા કાયદેસરની કાર્યવાહી કરી કાયદાનો પાઠ પણ આવે તેવી લોક માં ઉઠી છે.
જવાન સિંહ ઠાકોર અરવલ્લી
મો.9638500650
9638500650
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.