મોજીલા મોરબી ના આંગણે સ્વ રમેશ મહેતા શ્રધ્ધાંજલિ અને કલાકારોને એવોર્ડ અર્પણ ક્રાર્યક્રમ યોજઓ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xqmzqaucqna3lk3h/" left="-10"]

મોજીલા મોરબી ના આંગણે સ્વ રમેશ મહેતા શ્રધ્ધાંજલિ અને કલાકારોને એવોર્ડ અર્પણ ક્રાર્યક્રમ યોજઓ


મોરબી: મોરબીમા કચ્છના એવા એક્ટર, એન્કર, મોડેલ અને વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર એવા કરીશ્મા માની ને એવોર્ડ મળ્યો મોજીલા મોરબીના આંગણે સ્વ . રમેશ મહેતા શ્રધ્ધાજલી & ગુજરાતી , હિન્દી ફિલ્મ સાથે સંકળાયેલા કલાકાર - કસબીઓને એવોર્ડ આપી સનમાનુ આયોજન એમ.બી.એસ. ડિજિટલ ના જુનિયર રમેશ મહેતા એવા મયુર બાપા , સરવૈયા સિધ્ધરાજસિંહ ડેન્જર શાયર , ભાવીન વાઢેર , દ્વારકેશ ફિલ્મના પ્રોડ્યુસર કલ્પેશ પંડ્યા આયોજીત , રમેશ મહેતા – ગુજરાતી ફિલ્મ ના હાસ્ય ના બેતાજ બાદશાહની ૧૦ મી તિથિ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન આગેવાનો દ્વારા કાર્યક્રમને ખૂબ સફળ બનાવવામા આવ્યો

આ કાર્યક્રમ મોજીલા મોરબીના આંગણે તા .૨૨/૦૬/૨૦૨૨ રોજ કાર્યક્રમ જેમાં ખુબજ મોટી સંખ્યામાં ફિલ્મ - ટીવી- સ્ટેજ સાથે સંકળાયેલા કલાકાર - કસબીઓ , સમાજ શ્રેષ્ઠીઓ , રાજકીય આગેવાનો સહિત કાર્યક્રમમાં હાજરી આપી હતી

આ કાર્યક્રમ માં પધારેલા કચ્છ ના એક્ટર,એનકર,મોર્ડલ અને વલ્ડ રેકોર્ડ હોલ્ડર એવા કરીશ્મા માની, મહેશ રાજગોર અને કોમલ પ્રજાપતી ને એવોર્ડ એમ.બી.એસ. ડિજિટલ ના જુનિયર રમેશ મહેતા એવા મયુર બાપા , સરવૈયા સિધ્ધરાજસિંહ ડેન્જર શાયર , ભાવીન વાઢેર, કલ્પેશ પંડ્યા ટીમ દ્રારા અપર્ણ કરવામા આવ્યો હતો.

ધીરજ સિજુ- કચ્છ બ્યુરોચીફ
એટ ઘીસ ટાઈમ ન્યૂઝ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]