. વિસાવદર ખાતે તૃતીય સમૂહલગ્ન સમારોહ સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xqb89986a3b9mnfw/" left="-10"]

. વિસાવદર ખાતે તૃતીય સમૂહલગ્ન સમારોહ સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું


.
વિસાવદર ખાતે તૃતીય સમૂહલગ્ન સમારોહ સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

વિસાવદર ખાતે પટેલપ્રગતિ મન્ડળ દ્વારા તૃતીય સમૂહ લગ્ન નુ આયોજન કરવામાં આવેલ હતુ તેમાં વિસાવદર વિશ્વહિન્દૂપરિસદ બજરંગ દળ તેમજ ગૌવરક્ષક દળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલ હતો જેમા જૂનાગઢ સ્થિત જીવનપ્રકાશ બ્લડ ડોનેશન બેંક ના ડોક્ટર જી કે ગજેરા સાહેબ ની ટિમ દ્વારા રક્ત દાતાનું બ્લડ લીધેલ હતુ ત્યારે બ્લડ ડોનેશન કેમ્પ મા બ્લડ ડોનેટ કરાવવા માટે યુવાનો દ્વારા જુસ્સો બતાવવા મા આવેલ હતો બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા માટે વિશ્વ હિન્દૂ પરિસદ ના કાર્યકરો બજરંગ દળના શહેર પ્રમુખ કુણાલ વીકમાં ગૌવરક્ષક દળના અમિત હિરપરા ગિરીશ બડેલીયા તેમજ તેમની ટિમ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ ને સફળબનાવવા ભારે જહેમત ઉઠાવી હતી
.

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]