હાથીજણ ખાતે જવાહર નવોદય વિદ્યાલય દ્વારા "નેતાજી સુભાષ ચંદ્ર બોઝ"ની 125મી જન્મજયંતી ઉજવણી કરવામાં આવી

હાથીજણ ખાતે જવાહર નવોદય વિદ્યાલય દ્વારા “નેતાજી સુભાષ ચંદ્ર બોઝ”ની 125મી જન્મજયંતી ઉજવણી કરવામાં આવી


હાથીજણ ખાતે જવાહર નવોદય વિદ્યાલય દ્વારા "નેતાજી સુભાષ ચંદ્ર બોઝ"ની 125મી જન્મજયંતી ઉજવણી કરવામાં આવી....

આજરોજ હાથીજણ ખાતે જવાહર નવોદય વિદ્યાલય દ્વારા "નેતાજી સુભાષ ચંદ્ર બોઝ"ની 125મી જન્મજયંતી ઉજવણી કરવામાં આવી હતી...

જન્મ જયંતી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી સૌ વિદ્યાર્થીઓને નેતાજીના જીવનચરિત્ર્ય વિશે માહિતગાર કર્યા અને પ્રેરણા આપતું સંબોધન કરવામાં આવ્યું હતું....

આ પ્રસંગે ધારાસભ્ય શ બાબુસિંહ જાદવ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »