વિજાપુર ના સોખડા આરોગ્ય કેન્દ્ર ને એનકયુએએસ પ્રમાણ પત્ર એનાયત કયું - At This Time

વિજાપુર ના સોખડા આરોગ્ય કેન્દ્ર ને એનકયુએએસ પ્રમાણ પત્ર એનાયત કયું


વિજાપુર તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સોખડા ને NQAS સર્ટીફીકેટ એનાયત થયું.
વિજાપુર તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સોખડા મુકામે દિલ્હી ખાતે ની એન એચ આર સી ટીમ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી ડો હસરત જાસ્મીન મેડમ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો દિવ્યેશ પટેલ ના માર્ગદર્શન હેઠળ તારીખ ૨૦/૧૨/૨૪ અને ૨૧/૧૨/૨૪ ના રોજ NQAS એસેસમેન્ટ કરાયું હતું..આરોગ્ય સંસ્થા દ્રારા જન સમુદાય માં ગૂણવતાસભર આરોગ્ય સેવાઓ અને લોકો ની સુખાકારી માં વધારો થાય તે હેતુસર આરોગ્ય સેવાઓ નું એસસમેન્ટ કરવામાં આવે છે..આ તબક્કે આયુષ્યમાન આરોગ્ય મંદિર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સોખડા નું તારીખ ૨૦/૧૨/૨૪ થી૨૧/૧૨/૨૪ ના રોજ નેશનલ એસેસર દ્વારા એસેસમેન્ટ કરવામાં આવેલ હતું .જેના પરિણામ સ્વરૂપે 85.44 ટકા નો સ્કોર મેળવી નેશનલ લેવલ નું સર્ટીફીકેટ પ્રાપ્ત થયેલ છે..આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે સગર્ભા માતા ની સેવાઓ પ્રસૂતિ ની સેવાઓ .પ્રસૂતિ બાદ ની સેવાઓ..નવજાત શિશુ ની સેવાઓ રસીકરણ સેવાઓ, કિશોર અને કિશોરી ઓ ની સેવાઓ, કુટુંબ કલ્યાણ ની સેવાઓ,સામાન્ય રોગચાળા ની સેવાઓ .નેશનલ પ્રોગ્રામ . ટી બી ...વાહકજન્ય રોગચાળા ની સેવાઓ..પાણીજન્ય રોગચળા ની સેવાઓ તેમજ ઓ પી ડી અને ઇન્ડોર સેવાઓ..યોજનાકીય સેવાઓ , રાષ્ટ્રીય પ્રોગ્રામ નું સંચાલન .એસ બી સી સી કામગીરી..બિન ચેપી રોગી .ડાયાબિટીસ.કેન્સર .હાયપર ટેન્શન ની સેવાઓ..માનસિક આરોગ્ય ની સેવાઓ તેમજ ઇમરજન્સી પ્રાથમિક સારવાર ની સેવા ઓ મળવાપાત્ર થાય છે..આ તબક્કે ક્વોલિટી મેડિકલ ઓફિસર ડો કૌશિક ગજ્જર અને તાલુકા હેલ્થ ઓફિસર ડો ચેતન પ્રજાપતિ તેમજ મેડિકલ ઓફિસર ડો મોનિકા પટેલ તેમજ સી એચ ઓ સુમિત પટેલ તાહે સુ મુકેશ ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ મેડીકલ ઓફિસર સોખડાડો ઋત્વિક પંડ્યા .આયુષ મેઓ ડો રવી પટેલ .ફાર્મા જયેશ પ્રજાપતિ લેબ ટેક વસંત પટેલ તેમજ સુપરવાઈઝર વિમલ ચૌધરી.તેમજ ફી હે વ સોખડા અને મપહેવ સોખડા તેમજ વર્ગ ૪ ના સ્ટાફ દ્વારા આરોગ્ય સેવાઓ ગુણવતા સભર લોકો ને પ્રાપ્ત થાય તે બાબત કાર્યરત રહેશે ...
રિપોર્ટર - મુકેશ પ્રજાપતિ વિજાપુર
મો 9998240170


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image