ધાનપુર તાલુકાના અંતરિયાળ વિસ્તાર ઝાબુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબી એ-ક્ષરે વાન દ્વારા ટીબીની તપાસ કરાઇ.
આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝાબુ ખાતે જિલ્લા ક્ષય અધિકારી ડૉ.આર.ડી પહાડિયાના માર્ગદર્શન હેઠળ ટીબી એ-ક્ષરે વાન ઝાબુ.પી.એચ.સી ખાતે આવી હતી જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.બી.પી.રમનની સુચનાથી 100 જેટલા દર્દીઓના એ-ક્ષરે પાડવામાં આવ્યા હતા.તેમા ઝાબુ પી.એચ.સી.સુપરવાઈઝર મુકેશભાઈ તેમજ તમામ સ્ટાફ હાજર રહ્યા હતા.
9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.