જસદણના ચિતલીયા કુવા રોડ પર આવેલ રામેશ્વર નગર સોસાયટીમાંથી બંધ મકાનમાંથી મૃતદેહ મળી આવ્યો
જસદણના ચિતલીયા કુવા રોડ પર આવેલ રામેશ્વર નગર સોસાયટીમાંથી બંધ મકાનમાંથી મૃતદેહ મળી આવ્યો
જયંતીભાઈ પાનસુરીયા નામના આધડ નો મૃતદેહ મળી આવ્યો
સોસાયટીમાં રહેલા લોકોને દુર્ગંધ આવતા પોલીસને જાણ કરાઈ
જસદણ પોલીસ દ્વારા મકાનનો દરવાજો થોડી તપાસ કરતા મૃતદેહ મળી આવ્યો
પોલીસ પ્રાથમિક તપાસમાં ત્રણથી ચાર દિવસ મૃતદેહ ઘરમાં હોવાનું અનુમાન
માથાના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા
જયંતીભાઈ ઘણા સમયથી એકલા રહેતા હતા
પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલમાં મૃતદેહને ખસેડાયો
રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172
આ પ્રકારના તમામ સમાચાર માટેે
