બાલાસિનોર વિધાનસભા ભાજપના ઉમેદવારનો રૈયોલી ગામે ઉમરકાભેર સ્વાગત કરવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xoxgdlxhtrjt3dyf/" left="-10"]

બાલાસિનોર વિધાનસભા ભાજપના ઉમેદવારનો રૈયોલી ગામે ઉમરકાભેર સ્વાગત કરવામાં આવ્યું


આગામી વિધાનસભા ચૂંટણીમાં જીત માટે રાજકીય પક્ષો દ્વારા એડી ચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા મહીસાગર જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠક જીતવા માટે પુરજોશમાં પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે

આજે બાલાસિનોર વિધાનસભાના ભાજપના ઉમેદવાર માનસિંહ ચૌહાણ એ વિશ્વવિખ્યાત ડાયનાસોરપાર્ક રૈયોલી ખાતે મીટીંગ રાખવામાં આવી હતી તેમની સાથે ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ શુકલ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જેઠાભાઈ વણકર અમૂલ ડેરીના પૂર્વ ડિરેક્ટર રાધુ સિંહ પરમાર કેડીસીસી બેંકના ડિરેક્ટર બાબરસિંહ ચૌહાણ ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના કારોબારી સદસ્ય અજમેલસિંહ પરમાર મહિલા મોરચાના ઉપપ્રમુખ જયાબેન યુ ઠાકોર બક્ષીપંચ મોરચાના પ્રમુખ કાળુસિંહ જે સોલંકી બાલાસિનોર વિધાનસભાના સંયોજક ભારતસિંહ પરમાર વગેરે કાર્યકર્તાઓ સાથે જોડાયા હતા અને સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓ ની માહિતી આપી હતી અને બાકી વિકાસના કામોની પણ ચિંતા કરવામાં આવી હતી આ પ્રસંગે ગામના સરપંચ ગીતાબેન કે વણકર પૂર્વ સરપંચ ગુલાબસિંહ મહીસાગર જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ છત્રસિંહ કે ચૌહાણ તેમજ તાલુકા પંચાયતના સદસ્ય દૂધ મંડળીઓના સેક્રેટરી કે બી ચૌહાણ તેમજ ફુલ સિંહ ચૌહાણ અને ગામના આગેવાનો વડીલો સમસ્ત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]