હવે અમરેલીથી રાજકોટ જતી તમામ બસને ત્રંબા સ્ટોપ મળશે : કૌશિક વેકરિયા
હવે અમરેલીથી રાજકોટ જતી તમામ બસને ત્રંબા સ્ટોપ મળશે : કૌશિક વેકરિયા
અમરેલીનાં વિદ્યાર્થીઓની સમસ્યા ધ્યાને આવતા તાત્કાલિક અસરથી કાર્યવાહી અમરેલીનાં ધારાસભ્યશ્રી કૌશિક વેકરિયાએ કરી છે. અમરેલી જિલ્લામાંથી રાજકોટ-ત્રંબા નજીકની અનેક શૈક્ષણીક સંસ્થાઓમાં ભણવા જતા વિદ્યાર્થીઓ – વિદ્યાર્થીનીઓને ત્રંબા પાસે ઉતારવા રિકવેસ્ટ સ્ટોપનો નિર્ણય કરાવી વિદ્યાર્થીઓને પડતી અગવડતાને કૌશિક વેકરિયાએ દુર કરી છે.
9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે
