રાજકોટના વોર્ડ નં.10-11માં ઓટલા-છાપરાનું ડિમોલિશન, 81.50 ચો.મી જગ્યા ખુલ્લી કરાઈ
રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આજે વોર્ડ નં.10 અને 11ના નાના મવા અને મવડી રોડ પર વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત ડિમોલીશન કરવામાં આવ્યું હતું. ખાણીપીણી, મેડીકલ સ્ટોર, શોરૂમ, દુકાનો, જીમ, ખાનગી કલીનીક સહિતની 83 મિલકતો બહારથી છાપરાના દબાણ તોડવામાં આવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
