ઝાલમબારીયાના મુવાડા ગામ ના પગી ફળિયું માંથી કોબ્રા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું
શહેરા
શહેરા વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી રોહિત પટેલના માર્ગદર્શન હેઠળ કોબ્રા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું સ્થાનિક લોકોએ ફોરેસ્ટ ઓફિસમાં જાણ કરવામાં આવી હતી ત્યારબાદ શહેરા વન વિભાગના ફોરેસ્ટર એ.સી. પરમાર અને મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સંચાલિત મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ રેસ્ક્યુ ટ્રેનીંગ એકેડમી શહેરા દ્વારા કોબ્રા સાપનું રેસ્ક્યુ કરીને સહી સલામત જંગલમાં છોડવામાં આવ્યો હતો આ કોબ્રા સાપ ઝાલમબારીયાના મુવાડા ગામ ના પગી ફળિયા માં રહેતા અમરસિંહ રયજીભાઈ પગી ના ઘર માંથી રેસ્ક્યુ કરી સહી સલામત રીતે તેને જંગલમાં છોડી દેવાયો હતો
રિપોર્ટર, વિનોદ પગી પંચમહાલ શહેરા
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.