મહિસાગર : કડાણા તાલુકાના ડીટવાસ ખાતે આંખના નંબર અને મોતિયાના ઓપરેશન માટે ફ્રી નિદાન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું.
મહિસાગર જિલ્લાનાં કડાણા તાલુકાના ડીટવાસ ખાતે આંખના નંબર અને મોતિયાના ઓપરેશન માટે ફ્રી નિદાન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું.
આ આંખોના નંબર અને મોતિયા નિદાન કેમ્પ માં ૪૦૦ થી વધુ લોકોએ ભાગ લીધો હતો અને આંખની તપાસ કરાવી હતી જેમાં ૧૫૦ જેટલા લાભાર્થીઓ ને ઓપરેશન માટે તારીખ આપી ફ્રી ઓપરેશન મોડાસા ખાતે કરવામાં આવશે.
આમ આ કાર્યક્રમ નો મોટા ભાગનાં લોકો એ ભાગ લીધો હતો.
રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.