મેંદરડા એસ.ટી બસ સ્ટેશન પાસે આવેલ ગાજીપરા પ્લોટ વિસ્તાર માં અતી જર્જરીત સીસી રોડ બનાવવાનું કામ શરૂ - At This Time

મેંદરડા એસ.ટી બસ સ્ટેશન પાસે આવેલ ગાજીપરા પ્લોટ વિસ્તાર માં અતી જર્જરીત સીસી રોડ બનાવવાનું કામ શરૂ


મેંદરડા એસ.ટી.બસસ્ટેન્ડ સામે આવેલ પેટ્રોલ પમ્પ સામે ગાજીપરા પ્લોટ વિસ્તારનાં મેઇન રોડ અત્યંત જર્જરિત હોય અને આજુબાજુ ના મકાન રોડ કરતા ઉંચો હોય જેથી પંચાયત દ્વારા રોડ ખોદી ને ફરીવાર નવા રોડ નુ કામ ચાલુ કરાવતા સરપંચ જે. ડી.ખાવડુ,સદસ્ય પરસોતમ ભાઈ ઢેબરીયા, કમલેશ ભાઈ સોલંકી, તેમજ મેસવાણીયા બાપુ અને રજની તેરૈયા એ રૂબરૂ મુલાકાત લીધી હતી અને સારૂ કામ થાય તેની તકેદારી રાખવા મા આવેલ તેમજ તમામ મટીરીયલ સારી ગુણવતાનુ વાપરવામાં આવશે તેવી ખાત્રી આપવામાં આવેલ
રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon