દામનગર શહેર પોલીસ હવે ઓન બોડી કેમરા થી સુસજ્જ બની સંજીવ જેવી દુરંદેશી નો આજ થી પ્રારંભ

દામનગર શહેર પોલીસ હવે ઓન બોડી કેમરા થી સુસજ્જ બની સંજીવ જેવી દુરંદેશી નો આજ થી પ્રારંભ


દામનગર શહેર પોલીસ ટેક્નોસેવી નેટવર્ક થી સુસજ્જ ગુજરાત સરકાર ના ગૃહ વિભાગ દ્વારા પોલીસ ને ટેક્નોસેવી નેટવર્ક ના મહત્તમ ઉપીયોગ સાથે જોડી ક્રાઈમ ઘટાડવા અનેક પગલાં ઇ એફ આઈ આર બાદ આજે પોલીસ કર્મચારી ઓને ઓન બોડી કેમેરા થી સજ્જ કરાયા હવે જાહેર સ્થળો મેળવડા ઓ સભા સરઘસ તર તોફાન કે ભીડ ભાડ માં ઓન  બોડી કેમેરા ની બાજ નજર રાખશે અમરેલી એસ પી હિમકરસિંહ દ્વારા  આજ થી દામનગર શહેર પોલીસ ને ઓન બોડી કેમેરા થી સર્વેલન્સ શરૂ કરયુ હતું  ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ ગાંધીનગર બેઠા ઉચ્ચ અધિકારી ઓ સંજીવ જેવી દુરંદેશી થી દૂર સદુર સુધી  જાહેર કાર્યક્રમો ઉપર નજર રાખી શકશે આજ થી દામનગર શહેર પોલીસ ઓન બોડી કેમેરા નો પ્રારંભ કરાયો હતો તેમ સ્થાનિક પી એસ આઈ છોગાળા એ જણાવ્યું હતું 

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »