બોટાદ જિલ્લા રોજગાર વિનિમય કચેરીને જુન-૨૦૨૩ અંતિતના ઈ.આર.-૧ પત્રક ૩૦ જુલાઇ સુધીમાં ઓનલાઈન અથવા રૂબરૂ-ટપાલ મારફત મોકલી આપવા અંગે જાહેર જોગ - At This Time

બોટાદ જિલ્લા રોજગાર વિનિમય કચેરીને જુન-૨૦૨૩ અંતિતના ઈ.આર.-૧ પત્રક ૩૦ જુલાઇ સુધીમાં ઓનલાઈન અથવા રૂબરૂ-ટપાલ મારફત મોકલી આપવા અંગે જાહેર જોગ


બોટાદ જિલ્લા રોજગાર વિનિમય કચેરીને જુન-૨૦૨૩ અંતિતના ઈ.આર.-૧ પત્રક ૩૦ જુલાઇ સુધીમાં ઓનલાઈન અથવા રૂબરૂ-ટપાલ મારફત મોકલી આપવા અંગે જાહેર જોગ

બોટાદ જિલ્લામાં રોજગાર વિનિમય કચેરીઓના અધિનિયમ (ખાલી જગ્યાઓની ફરજીયાત જાણ), ૧૯૫૯ હેઠળની જાહેરક્ષેત્રની સરકારી/અર્ધસરકારી કચેરીઓ તથા માન્ય નિગમ - બોર્ડ અને બેંક તેમજ ખાનગી ક્ષેત્રની કંપની ફેક્ટરી/શૈક્ષણિક સંસ્થાઓ અને તમામ એકમોના સક્ષમ સત્તાધિકારીને તાકીદ કરવામાં આવે છે કે બોટાદ જિલ્લા રોજગાર વિનિમય કચેરીને માર્ચ-૨૦૨૩ અંતિતના રજૂ કરવાના થતાં ઈ.આર.૧ પત્રક તા. ૩૦મી જુલાઇ-૨૦૨૩ સુધીમાં વેબ સાઈટ www,employment.gujarat.gov.in પર ઓનલાઈન અથવા રૂબરૂ-ટપાલ મારફત મોકલી આપવાના રહેશે અન્યથા કાયદાનો ભંગ થયે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેની સંબંધકર્તા તમામને નોંધ લેવા તેમજ વધુ માહિતી તથા માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બોટાદના હેલ્પ લાઇન નંબર- ૬૩૫૭ ૩૯૦ ૩૯૦ પર ટેલીફોનિક અથવા રૂબરૂ સંપર્ક કરવા ઈન્ચાર્જ જિલ્લા રોજગોર અધિકારીશ્રી,બોટાદ દ્વારા અખબારી યાદી મારફત જણાવાયું છે.

રિપોર્ટ નિકુંજ ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.