જેસર તાલુકાની જુનાપાદર પ્રાથમિક શાળામા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી - At This Time

જેસર તાલુકાની જુનાપાદર પ્રાથમિક શાળામા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી


જેસર તાલુકાની જુનાપાદર પ્રાથમિક શાળામા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

જેસર તાલુકાની જુનાપાદર પ્રાથમિક શાળામા 15 મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શાળામા દેશભક્તિ સાથે વિદ્યાર્થીઓ અને શિક્ષકના સન્માન સાથે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.

આ તકે મત્રીમાં મહંત રામેશ્વર પુરી બાપુ (સંસ્કૃતિ પી.એચ.ડી., વેદ ઉપનિષદ અને તત્વ જ્ઞાનના જાણકાર) દ્રારા ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો અને મત્રીમાં મહંત દ્રારા દિવ્ય ભારત બનાવવા આજે આપણે શુ કરી શકીયે એમના વિશે વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો. આ ઉપરાંત વર્ષો પેલા ભારતના ભવ્ય ઇતિહાસની વાત કરવામાં આવી હતી.

જૂનાપાદર શાળાના આચાર્ય અને શિક્ષક સ્ટાફનું ગામ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું

રીપોટર- અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.