વિંછીયા મુકામે વિકાસ તીર્થ બાઈક તિરંગા યાત્રા નુ આયોજન કરવામાં આવ્યું. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xicizxlqub0sgvnx/" left="-10"]

વિંછીયા મુકામે વિકાસ તીર્થ બાઈક તિરંગા યાત્રા નુ આયોજન કરવામાં આવ્યું.


સુશાસન સપ્તાહ અંતર્ગત વિંછીયા યુવા ભાજપ ટીમ દ્વારા આજે વિંછીયા મુકામે *વિકાસ તીર્થ બાઈક તિરંગા યાત્રા* નુ આયોજન કરવામાં આવ્યું.

આ પ્રસંગે યુવા પ્રમુખ *લાલભાઈ ગઢવી* મહામંત્રી *ત્રિવેદી વિપુલભાઈ* મહામંત્રી *ધર્મેશભાઈ ઓળકીયા* ઉપપ્રમુખ *મહેશ ડેકાણી* ઉપપ્રમુખ *પ્રવીણભાઈ મીઠાપરા* અને યુવા ટીમ ના તમામ હોદ્દેદારો તેમજ ભારતીય જનતા પક્ષ ના વરિષ્ઠ કાર્યકર્તા *જેન્તીભાઇ બાવળીયા* તેમજ ભારતીય જનતા પક્ષના કાર્યકર્તા હાજર રહ્યા હતા.

અશરફ મીરાસૈયદ વિછીયા મો9723562786


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]