*બોટાદ માં મનમંદિર સ્કૂલ ની કલા ઉત્સવમાં ગોલ્ડન હેટ્રીક*

*બોટાદ માં મનમંદિર સ્કૂલ ની કલા ઉત્સવમાં ગોલ્ડન હેટ્રીક*


*બોટાદ માં મનમંદિર સ્કૂલ ની કલા ઉત્સવમાં ગોલ્ડન હેટ્રીક*

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ઉજવવા કલા ઉત્સવમાં શાયોના QDCમાં શ્રી મનમંદિર સ્કૂલના બાળકોએ પોતાની આગવી સિધ્ધી હાંસલ કરી હતી.જેમાં શાળામાં અભ્યાસ કરતા બાળકોએ કુલ પાંચ સ્પર્ધામાં વિજય થયા હતા. ચિત્ર સ્પર્ધામાં ઉચ્ચતર માધ્યમિક શાળામાં મેર સિધ્ધી વિક્રમભાઇ પ્રથમ નંબર,કવિ સંમેલન સ્પર્ધામાં પનાળીયા કૃષા અશોકભાઇ પ્રથમ નંબર જયારે સંગીત ગાયન સ્પર્ધામાં ખાચર વિશ્વા દિલીપભાઈએ પ્રથમ નંબર પ્રાપ્ત કરીને અનેરી સિધ્ધી હાંસલ કરી હતી.હવે આગામી સોમવારે આ બાળકો S.V.S કક્ષાએ ભાગ લેશે. ટ્રસ્ટીશ્રી પ્રકાશભાઈ ચૌહાણ તથા આચાર્યશ્રી રમેશભાઈ સુમણીયાએ બાળકોને પ્રોત્સાહિત કરીને આગળની કક્ષાએ વિજયી બને તેવી શુભેચ્છા પાઠવી હતી.

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »