આર્ટ્સ એન્ડ કોમર્સ્ કોલેજ ધનસુરા નેશનલ્ ટોબેકો ક્ન્ટ્રોલ્ પ્રોગ્રામ નુ આયોજન કરાયું

આર્ટ્સ એન્ડ કોમર્સ્ કોલેજ ધનસુરા નેશનલ્ ટોબેકો ક્ન્ટ્રોલ્ પ્રોગ્રામ નુ આયોજન કરાયું


તા 13/3/23 ના રોજ્ તાલુકા આરોગ્ય વિભાગ ,ધનસુરા તથા આર્ટ્સ એન્ડ કોમર્સ્ ધનસુરા ના સંયુક્ત ઉપક્રમે પન્ચ પ્રકલ્પ તથા હોમસાયન્સવિભાગ દ્વારા વ્યસન્ મુક્તિ વિષય પર્ નિબંધ સ્પર્ધા નુ આયોજન કરવામાં આવ્યુ , જેમા આયુષ મેડિકલ ઓફિસર્ ચેતના બેન્ પટેલ ટોબેકો -વ્યસન્ થી થતા નુકસાનથી વિદ્યાર્થીઓ ને વ્યાખ્યાન્ આપ્યુ , આચાર્ય પ્રફુલ્લાબેન્ બ્રહ્મભટ્ટ વિદ્યાર્થીઓને આ બાબત્ આજીવન વિચાર ને વ્યવહાર મા ઉતારવાની વાત્ ને અનુમોદન્ આપ્યુ ,નિબંધ સ્પર્ધા પ્રથમ ક્રમે રાવલ્ મેઘા બીજા ક્રમે ખાટ્ પલક્ તથા ત્રીજા ક્રમે ભોઇ શ્રદ્ધા વિદ્યાર્થીની બેનો આવ્યા જેમને આરોગ્ય વિભાગ ,ધનસુરા દ્વારા વિદ્યાર્થીઓ ને કોલેજ બેગ્ આપવા મા આવી સમગ્ર કાર્યક્રમ નુ આયોજન હોમસાયન્સ્ વિભાગ કો઼ઓર્ડી પ્રા઼ ભારતી બેન્ ગાવિત્ , પ્રા દિપ્તી બેન્ નિમાવત્ તથા પ્રા઼ સ્નેહલતા બેન્ દ્વરા કરવા મા આવ્યુ ,પ્રમુખ્ શ્રી રાજેન્દ્ર ભાઇ મેહતા એ વિજેતા વિદ્યાર્થીઓ ને અભિનન્દન્ પાઠવ્યા હતા9879861009


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »