વડનગર વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે હોમ ગાર્ડ યુનિટ ના જવાનો ને એઇડ્સ વિશે માહિતગાર કર્યા
વડનગર વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે હોમ ગાર્ડ યુનિટ ના જવાનો ને એઇડ્સ વિશે માહિતગાર કર્યા
01 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ take Right parth.my health my right(અધિકાર નો માર્ગ અપનાવીએ મારો સ્વાસ્થ મારો અધિકાર)ટી બી એચ આઈ અધિકારી ડૉ.અંજુ પરમાર અને મહેસાણા જીલ્લા દિશા યુનિટ ના માર્ગદર્શન હેઠળ GMERS જનરલ હોસ્પિટલ વડનગર ખાતે કાર્યરત ICTC દ્વારા હોમ ગાર્ડ જવાનો HIV/AIDS,TB,HBsAg,HCV જાતીય રોગો 1097ART વિશે જનજાગૃતિ આવે તે માટે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અંદાજે 66 જેટલા હોમ ગાર્ડ જવાનો હાજર રહ્યા હતા.
આ પ્રસંગે દુષ્યંત પંડ્યા જગદીશભાઈ પ્રજાપતિ, ચાંદની પંડ્યા LWS ના લીક વર્કર આશા બેન ઠાકોર આ વિશ્વ એઇડ્સ દિવસ નો કાર્યક્રમ સફળ બાનાવ્યો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.