મહિસાગર જિલ્લામાં કડાણા તાલુકાના મારૂવાડા ખાતે સેવસેતુ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.

મહિસાગર જિલ્લામાં કડાણા તાલુકાના મારૂવાડા ખાતે સેવસેતુ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.

મહિસાગર જિલ્લામાં કડાણા તાલુકાના મારૂવાડા ખાતે સેવસેતુ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.

માનનીય રાજ્ય કક્ષાના ઉચ્ચ શિક્ષણ મંત્રીશ્રી ના હસ્તે સેવા સેતુ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આં પ્રસંગે જિલ્લા પંચાયત નાં પ્રમુખ રમીલાબેન ડામોર, તાલુકા પંચાયત પ્રમુખ કમલેશભાઈ પાદરિયા, ગામના સરપંચશ્રી તથા આમ જનતા પણ હાજર રહી હતી.

રિપોર્ટર - અરવિંદભાઈ ખાંટ
મહિસાગર.

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »