અમદાવાદ ના વાસણા આશ્રમ શાળા ની મુલાકાતે ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી - At This Time

અમદાવાદ ના વાસણા આશ્રમ શાળા ની મુલાકાતે ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી


અમદાવાદ ના વાસણા આશ્રમ શાળા ની મુલાકાતે ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી 

અમદાવાદ ના વાસણા રંગભારતી બારેજા આશ્રમ શાળા ની મુલાકાતે ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ૪૫૦ જેટલા વિદ્યાર્થી ઓને શિક્ષણ આપતી આશ્રમ શાળા ની વ્યવસ્થા સંચાલન સ્વચ્છતા શિસ્ત સહિત ની ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી હતી આશ્રમ શાળા ના પ્રમુખ જયેશભાઇ બાળકો ના મિષ્કર્ષ જીવન ઘડતર ની ઉત્તમ ખેવના ૪૫૦ વિદ્યાર્થી ઓને સ્વાભિમાની શિક્ષણ આપી આદર્શ નાગરિકતા બનાવવા ના આ યજ્ઞ ને એક સન્યાસી તરીકે મનવંદન કરું છું તેમ ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી એ જણાવ્યું હતું રંગભારતી આશ્રમ શાળા માં સ્વામી પધારતા પુષ્પગુંચ આપી સત્કાર કરાયો હતો સ્વામી સાથે સામાજિક અગ્રણી મુનાભાઈ આશ્રમ શાળા હાલારી પાવાગઢ પણ ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image