મહીસાગર સર્વ સમાજ સેના દ્વારા બાલાસિનોર મામલતદાર સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવી મહીસાગર સર્વ સમાજ સેના દ્વારા બાલાસિનોર મામલતદાર સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવી - At This Time

મહીસાગર સર્વ સમાજ સેના દ્વારા બાલાસિનોર મામલતદાર સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવી મહીસાગર સર્વ સમાજ સેના દ્વારા બાલાસિનોર મામલતદાર સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવી


બાલાસિનોર મામલતદાર સાહેબ શ્રી ને ડાકોર ટ્રસ્ટ દ્રારા VIP ભક્તો માટે 500RS ફી રાખી છે તેમને પહેલા દર્શન કરવા નો નિર્ણય લેવાયો છે તે બિલકુલ ગેરવ્યાજબી છે અને હિન્દુ ઓ મા ઉચ્ચ નીચ નો ભેદભાવ ઉત્પન્ન કરવો,અને ટ્રસ્ટ દ્રારા મંદિરને ધંધાકીય આસ્થા બનાવી દીધું છે એવુ માનવું છે. આ નિર્ણય પાછો નહિ લેવામાં આવે તો આવનારા દિવસો મા હિન્દુસંગઠન દ્રારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેના અનુસંધાન મા આજે યુવા ક્ષત્રિય સેના મહીસાગર દ્રારા બાલાસિનોર મામલતદાર સાહેબ શ્રી આવેદનપત્ર આપવામાં આવ્યું. હિતેન્દ્રસિંહ સોલંકી, સુરપાલસિંહ ચૌહાણ, ઉપેન્દ્રસિંહ ઠાકોર, જીતેન્દ્રસિંહ પરમાર, કિરીટસિંહ ગોહિલ અને અન્ય મિત્રો હાજર રહ્યા.


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.