પ્રોફેશનલ પ્રેસ યુનિટી ના સદસ્ય મહિલા પત્રકાર ફરજાના જૂનેજા દ્વારા જિલ્લા પોલીસ વડા ને સન્માનિત કરાયા - At This Time

પ્રોફેશનલ પ્રેસ યુનિટી ના સદસ્ય મહિલા પત્રકાર ફરજાના જૂનેજા દ્વારા જિલ્લા પોલીસ વડા ને સન્માનિત કરાયા


પ્રોફેશનલ પ્રેસ યુનિટી ના સદસ્ય મહિલા પત્રકાર ફરજાના જુનેજા દ્વારા જીલ્લા પોલીસ વડા ને સન્માનિત કરાયા.

આજ રોજ પ્રોફેશનલ પ્રેસ યુનિટી ના ઉત્સાહી અને પત્રકારક્ષેત્રે માં આગવુ સ્થાન ધરાવતા ફરજાનાબેન જુનેજા દ્વારા પાલનપુર ખાતે આવેલ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા ની શુભેચ્છા મુલાકાત કરી હતી. જેમાં જિલ્લા પોલીસ વડા ને સાલ તેમજ પુષ્પગુચ્છ આપી સન્માનિત કરાયા હતા. જ્યાર થી જીલ્લા પોલીસ વડા તરીકે ની ફરજ અક્ષયરાજ મકવાણા સંભાળી છે ત્યાર થી બનાસકાંઠા જીલ્લા માં બુટલેગરો માં સન્નાટો છવાઇ ગયો છે. તેમજ અસામાજીક પ્રવુતિઓ માં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે આવા બાહોશ અને નિડર પોલીસ વડા અક્ષયરાજ મવાણા ને સો..સો.. સલામ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon