અવસાન નોંધ સમસાન યાત્રા માળીયાહાટીના - At This Time

અવસાન નોંધ સમસાન યાત્રા માળીયાહાટીના


અવસાન નોંધ
સમસાન યાત્રા
માળીયાહાટીના

મુક્તા બેન રતિલાલ શેઠ ઉ.વ. 95.તે ડૉ. આભા બેનના સાસુ તથા ચંદ્રેશભાઈ શેઠ અને સ્વ. રમેશ ભાઈ સેઠ ના માતાશ્રી નું આજ તા .1-12-2024 ના રાત્રે અવસાન થયેલ છે. તેમની સ્મશાન યાત્રા તા.2-12-24 ને સોમવારે ના સવારે 9:00 વાગે તેમના નિવાસ સ્થાન-રાધેકિષ્ના એપાર્ટમેન્ટથી (BOB ની સામે) થી નિકળશે.
માળીયા હાટીના
Mo. 91574 73733
9427447501


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.