જામનગર જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ દ્વારા અસામાજિક અને ગુંડા તત્વો સામે કાર્યવાહી
જામનગર જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ દ્વારા અસામાજિક અને ગુંડા તત્વો સામે કાર્યવાહીના ભાગરૂપે ૨૮૫ ઇસમોને આઇડેન્ટીફાઇ કરી સઘન પૂછપરછ કરવામાં આવેલ. જિલ્લા પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ અસામાજિક ઇસમો વિરુદ્ધ ખાસ ઝુંબેશ ચાલુ રાખી કડક કાર્યવાહી કરવામાં આવશે.
જામનગર
રિપોર્ટ
સાગર કુમાર એમ બોદ્ધ
9662246157
આ પ્રકારના તમામ સમાચાર માટેે
