મહુવા : સ્વામિનારાયણ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નું સંધાને પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આરોપી સાવન ભાઈ ગણેશભાઈ બારૈયા જાહેરમાં ગેરકાયદેસર રીતે પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવતા મહુવા ટાઉન પોલીસ દ્વારા અટકાયત
મહુવા : સ્વામિનારાયણ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નું સંધાને પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આરોપી સાવન ભાઈ ગણેશભાઈ બારૈયા જાહેરમાં ગેરકાયદેસર રીતે પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવતા મહુવા ટાઉન પોલીસ દ્વારા અટકાયત.
મહુવા ટાઉન પોલીસ સ્ટેશન જી.ભાવનગર મારી શ્રી સ.ત.ફરીયાદ હકિકત એવી છે કે આજ રોજ અમો તથા પો.સબ.ઇન્સ પી.એમ.પરમાર સાહેબ
એ રીતેના પો.સ્ટાફના માણસો ના.રા પેટ્રોલીગમા હતા તે ફરતા ફરતા કલાક.૦૦/૦૫ વાગ્યે મહુવા બાયપાસ નેશનલ હાઇવે નેસવડ ચોકડી પાસે રોડ ઉપર પહોંચતા સામેથી એક મેસી ફર્ગ્યુસન ટ્રેક્ટર ચાલક પોતાનું ટ્રેકટર ટ્રોલી સાથે જાહે ર રોડ ઉપર આડુ અવળુ સર્પાકારે રીતે ચલાવી નીકળતા તેમને જેમના તેમ રોકી તપાસતા મજકુરે કેફીપીણુ પીધેલ હાલત માં જણાતા તુરત રસ્તે જતા બે રાહદારી પંચોના માણસોને બોલાવી હકીકતની સમજ કરી પંચોની હાજરીમાં મજકુરનુ નામ ઠામ પુછતા પોતે પોતાનું નામ સંજયભાઇ અરજણભાઇ કાપડીયા ઉ.વ.૨૫ ધંધો-ખેતી રહે. બહારપરા મહુવા શહેર જી, ભાવનગર વાળો હોવાનું થોથરાતી જીભે જણાવેલ મજકુર ઇસમની આંખો જોતા નશાથી લાલ ઘેઘુર જોવામાં આવે છે તેમજ મજકુરને હલાવી ચલાવી જોતા પોતે પોતાના શરીરનું સમતોલપણ જાળવી શકતો નથી જેથી મજકુર ઇસમ પા સે કેફી પીણુ પીવા અંગે પાસ પરમીટ માંગતા નહી હોવાનુ જણાવેલ હોય, જેથી મજકુરના હવાલાનુ મેસી ફરયુસન ટ્રેક ટર જેના રજી.નંબર GJ 04 DN 9053 છે જે મહુવા ટાઉન પો.સ્ટે. હસ્તગત કરેલ છે.
તો મજકુર સંજયભાઇ અરજણભાઇ કાપડીયા ઉ.વ.૨૫ ધંધો-ખેતી રહે, બહારપરા મહુવા શહેર જી.ભાવ નગર વાળો પોતાના હવાલાની મેસી ફરયુસન ટ્રેકટર જેના રજી.નંબર GJ 04 DN 9053 છે જેની જાહેર મા ગે.કા. વગર પાસ પરમીટે કેફી પીણુ પીધેલ હાલતમા ચલાવતા મળી આવી એમ.વી.એકટ કલમ ૧૮૫ તથા પ્રોહી એકટ કલમ ૬૬(૧)બી મુજબ નો ગુરુહો કરેલ હોય જે અંગેનું ક.00/0મ થી ક.00/3પ વાગ્યા સુધીનું પંચનામુ કરી ધોરણસર અટક કરેલ છે તો તેની સામે ધોરણસર થવા મારી ફરીયાદ છે મારા સાહેદ સાથેના પોલીસ સ્ટાફના માણસો, પંચો છે.એટલી મારી ફરીયાદ હકિકત બરાબર અને ખરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.