વિંછીયા માર્કેટિંગ યાર્ડ ની ચુંટણી નું મતદાન નવ વાગે શરૂ થયુ સાંજ ના પાંચ વાગ્યા સુધી ચાલશે - At This Time

વિંછીયા માર્કેટિંગ યાર્ડ ની ચુંટણી નું મતદાન નવ વાગે શરૂ થયુ સાંજ ના પાંચ વાગ્યા સુધી ચાલશે


રાજકોટ જીલ્લા ના વિંછીયા માર્કેટિંગ યાર્ડ ની ચુંટણી નું મતદાન નવ વાગે શરૂ થયુ સાંજ ના પાંચ વાગ્યા સુધી ચાલશે

વેપારી પનેલ પાંચ ઉમેદવાર મેદાને છે જેમાં ભાજપ પેરીત ચાર ઉમેદવાર અને એક અપક્ષ ઉમેદવાર મેદાને છે

વેપારી પેનલ માં કુલ 36 મતદારો છે

ખેડૂત પેનલ માં 30 ઉમેદવારો મેદાન માં છે

ખેડૂત પેનલ માં 235 મતદારો છે

ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પેરીત ખેડૂત પેનલ વચ્ચે ખરાખરી નો જંગ છે

હાલ વિંછીયા માર્કેટિંગ યાર્ડ માં ભાજપ નો કબ્જો છે

વિંછીયા માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન કડવાભાઈ જોગરાજી છે જેવો કુંવરજી બાવળીયા ના ખાસ અંગત છે

જસદણ વિધાનસભા ની 2022 ની ચુંટણી પહેલા નો સેમી ફાઈનલ રાજકીય પંડિતો માની રહ્યા છે

રિપોર્ટ:અશરફ મીરાસૈયદવીંછીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon