આજવા ચોકડીથી દુમાડ ચોકડી જતા બ્રિજ પર બે ટ્રક વચ્ચે અકસ્માત. - At This Time

આજવા ચોકડીથી દુમાડ ચોકડી જતા બ્રિજ પર બે ટ્રક વચ્ચે અકસ્માત.


વડોદરા શહેરના નેશનલ નંબર 8 પર અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો . બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતા . ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને ઇજાગ્રસ્ત ડ્રાઇવરને સારવાર માટે ખસેડાયા હતા . મંજાલપુર અકસ્માત એટલો ભયંકર હતો કે બ્રીજની રેલિંગ તોડી નાખી હતી અને બ્રિજ નીચે ટ્રક પડી જાય તેવી સ્થિતિ સર્જાઇ હતી . ટ્રક બ્રિજની રેલીંગ પર લટકી પડ્યો હતો .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon