વિસાવદર સીટી ને બાનમાં લેતુંપીજીવીસીયેલ ટ્રેપીંગ ના બહાના બતાવીને પાવર બન્ધ
વિસાવદર સીટી ને બાનમાં લેતુંપીજીવીસીયેલ ટ્રેપીંગ ના બહાના બતાવીને પાવર બન્ધ
વિસાવદર શહેર મા કાલે સવારે 10વાગ્યાં થી વરસાદ પડવાનો ચાલુ થયેલ છે ત્યારથી આજે સવારે 9વાગ્યાં સુધીમાં એટલે કે 23કલાક મા 15કલાક વીજળી શહેર મા ગુલ થયેલ હતી જયારે ફોલ્ટ ઓફિસે ના નમ્બર 9887633754ઉપર ફોન કરીયે ત્યારે લાઈન ટ્રેપીંગ મા છે તેવો જવાબ આપીને ફોન કેટકરીનાંખે ત્યારે વિસાવદર 1ના જવાબદાર અધિકારી નેરાતે ફોન કરતા પહેલા તો ફોન ઉપાડવાની તકલીફ નહોતી લીધી પછી ફોન ઉપાડતા પ્રશ્ન પૂછેલ કે સાહેબ વરસાદ પડ્યો તેને હજુ તો 24કલાક નથીથયા ત્યા સુધીમાં 15કલાક વીજ કાપસા માટે અને ચોમાસા પહેલા મોન્સૂનની કામગીરી તમારા ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવીછેકે કેમ તો જવાબદાર અધિકારી પોતે સ્વીકારી લીધુકે મોન્સૂન ની કામગીરી 50/ટકાજ થયછે અને જયારે જયારે મોન્સૂન કામગીરી માટે પાવર કાપ કરીયે છીએ ત્યારે કોયના ફોન આવીજાય છે એટલે કામગીરી નથી થઈસકી તો સવાલ એ ઉભોથાયછેકે શુ વિસાવદર ના રાજકારણી ઓના અને ચંદ પીજી વિશે એલ ના માનીતા લોકો કહેતેમ અધિકારીઓ સરકારી નોકરી કરેછે કે પછી પબ્લિક ના ટેક્સ ના રૂપિયા નો પગાર લઈને રાજકારણી ઓ અને ચંદ પીજીવીસીયેલ ના માનીતા લોકોની નોકરી કરેછે તે સમજાતું નથી હવે તો જોવાનું એ રહેછેકે આવા અને તેનો સ્ટાફ ક્યારે મોન્સૂન ની કામગીરી કરેછે અને વિસાવદર ની પબ્લિક ને જી ઈ બીના તાલીબાની સ્ટાઇલ થી બાનમાં લેવાની તકલીફ માંથી મુક્તકરેછે
રિપોર્ટ હરેશ મહેતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.