સાબરકાંઠા જિલ્લાના ઇડર ખાતે

સાબરકાંઠા જિલ્લાના ઇડર ખાતે


સાબરકાંઠા જિલ્લા ઈડર તાલુકાના માન્ય શ્રી ડીવાયએસપી સાહેબ
વિદાય સમારો યોજાયો હતો
માન્ય શ્રી ડીવાયએસપી સાહેબ પોલીસ સ્ટાફ મુલાકાત માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા
ને પોલીસ સ્ટેશન થી આગળ સુધી માનનીય શ્રી ડીવાયએસપી સાહેબ
ઘોડા ઉપર બેસાડીને પોલીસ સ્ટાફ દ્વારા જોડે ચાલીને વિદાય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
ને
ઇડરની જનતા એ પણ
માન્ય શ્રી ડીવાયએસપી ઈડરની જનતા
દરેક સમાજ દ્વારા ફુલાર વીંધી કરવામાં આવી હતી
બીજેપીના અગ્રણીઓ આગેવાન ગિરધારી કાકા અશ્વિનભાઈ પટેલ કોંગ્રેસના આગેવાન રાજેન્દ્રસિંહ કુપાવત રામભાઈ સોલંકી એમની પણ સન્માન કર્યું હતું
માન્ય શ્રી ડીવાયએસપી પ્રવચન આપતા આપતા ભાવુક થઈ ગયા હતા પોલીસ સ્ટાફ ની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા
ખરેખર કોઈપણ જગ્યાએ આવા અધિકારી હોતા હોય છે
સ્ટાફને જનતા નો પણ દિલ જીતી લેતા હોય છે
માન્ય શ્રી ડીવાયએસપી એમના ઘોડા ઉપર બેઠેલા સાહેબને પોલીસ સ્ટાફને જનતાનો પ્રેમ જોઈને અનિતા બેન
આંખમાં આંસુ આવી ગયા હતા
એવી જ પ્રેરણા ઇડર ખાતે પણ જોવા મળી હતી

અહેવાલ હસનઅલી ઈડર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »