ધોળકા મા પત્રકાર એસોસીએશન ની કાર્યાલય નુ ઉદ્દ્ધાટન કરવામાં આવ્યું - At This Time

ધોળકા મા પત્રકાર એસોસીએશન ની કાર્યાલય નુ ઉદ્દ્ધાટન કરવામાં આવ્યું


ધોળકા ગધેમાર રોડ ઉપર આવેલ અક્ષર ધામ સામે શિવાલિક આર્કેડ ના કોમ્પલેક્ષ મા પત્રકાર એસોસીએશન ની કાર્યાલય નુ ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમ મા મુસ્લિમ સમાજ ના ધર્મ ગુરુ સૈયદ હુસનુદીન બાવા, મંગલ મંદિર માનવ સેવા પરિવાર બગોદરા ના પ્રમુખ દિનેશભાઈ લાઠીયા, કોળીપટેલ સમાજ ના આગેવાન જશુભાઈ સોલંકી ગુદી, પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ધોળકા શહેર પ્રમુખ રાજુભાઈ દેસાઈ, આમ આદમી પાર્ટી સેક્રેટરી ખેડા લોકસભા જટુભા ગોળ, ધોળકા પ્રાંત ડો પંકજ બી. વલવાઇ, મામલતદાર હિતેષ ભગોરા, નગરપાલિકા પ્રમુખ રીનાબેન ત્રિવેદી, કારોબારી ચેરમેન જે. ડી. પટેલ, નગરપાલિકા ચીફ ઓફિસર જતીન કુમાર મહેતા, કાઉન્સીલર સાકીરમીયા મલેક, બાવળા બગોદરા ધોળકા ના પત્રકારો, અલગ અલગ પક્ષના હોદેદારો અને સામાજિક કાર્યકરો તથા ખાસ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ધોળકા પત્રકાર એસોસીએશન ના પ્રમુખ અરવિંદભાઈ ઠાકોર એ તમામ મહાનુભાવો નો આભાર વ્યક્ત કર્યો હતો.

રીપોર્ટર:મુકેશ ઘલવાણીયા ધોળકા બાવળા
8866945997


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon